ટ્રમ્પના વિશ્વાસપાત્ર સહાયક સર્જિયો ગોરની ભારતમાં નિમણૂકથી મોટા સંકેતો, ગોરના સહારે એશિયા સર કરી લેવાનું લક્ષ્ય


Trump Names Close Aide Sergio Gor as US Envoy to India : ભારત-અમેરિકાના સંબંધો હાલમાં તણાવપૂર્ણ ચાલી રહ્યા છે ત્યારે અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે તેમના એક અતિ નજીકના અને વિશ્વસનીય સહાયક સર્જિયો ગોરને ભારતમાં અમેરિકાના નવા રાજદૂત તરીકે નિયુક્ત કરવાની ઘોષણા કરી છે. આ પદ ઘણા મહિનાઓથી ખાલી હતું અને આ નિર્ણયને ભારત પ્રત્યેની ટ્રમ્પ પ્રશાસનની નવી રણનીતિના સંકેત તરીકે જોવામાં આવી રહ્યો છે.

સર્જિયો ગોર: ટ્રમ્પના 'MAGA' અભિયાનના આર્કિટેક્ટ

38  વર્ષના સર્જિયો ગોર ટ્રમ્પના રાજકીય જૂથમાં એક મહત્ત્વની વ્યક્તિ છે. તેઓ ટ્રમ્પના 2016 ના ચૂંટણી પ્રચારથી જોડાયેલા હતા.

Comments

Popular posts from this blog

મોરબી બ્રિજ ઘટના: મૃત્યુઆંક 140ને પાર, બચાવ કામગીરી હજુ પણ ચાલુ

એલોન મસ્ક બન્યા ટ્વીટરના માલિક: CEO પરાગ અગ્રવાલની હકાલપટ્ટી

LIC Listing - તમામ રોકાણકારોને નુકશાન