અમેરિકન ટેરિફથી બમણું જોખમ, જાણો 50 ટકા ટેક્સના કારણે કયા કયા બિઝનેસ પર પડશે અસર


Trump 50% Tariff On India: અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ભારતને એક બાદ એક ઝટકા આપી રહ્યા છે. પહેલા તેમણે ભારતીય નિકાસ પર 25 ટકાનો ટેરિફ લગાવ્યો હતો અને સાથે જ રશિયા પાસેથી ઓઇલ અને હથિયાર ખરીદવાનું શરૂ રાખવા પર એક્સ્ટ્રા ટેરિફની ધમકી આપી હતી, તો બુધવારે તેમણે ફરી એકવાર ટેરિફ બોમ્બ ફોટતા તેને ડબલ કરી દીધો છે. એટલે હવે ભારત પર અમેરિકાએ 50 ટકા ટેરિફ લગાવી દીધો છે. ટેરિફ લાગુ થવાથી દેશના અનેક બિઝનેસ સેક્ટર્સને અસર પહોંચશે. આવો સમજી કે ક્યાં ક્યાં 50 ટકા ટેરિફનો માર પડશે..

Comments

Popular posts from this blog

નવતર કોરોના વાઇરસ જગતભરમાં ચિંતાનો વિષય બન્યો

જગખ્યાત જગદીપ .

LIC Listing - તમામ રોકાણકારોને નુકશાન