‘યુરોપના દેશો જ શાંતિ સમજૂતી નહીં થવા દે’ પુતિનના વિદેશ મંત્રીએ ટ્રમ્પના વખાણ કરી EU પર સાધ્યું નિશાન


Russia Slams European Countries : અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ અને  યુક્રેનના રાષ્ટ્રપ્રમુખ વ્લોદોમીર ઝેલેન્સ્કી વચ્ચે બેઠક યોજાયા બાદ રશિયાના વિદેશ મંત્રી સર્ગેઈ લાવરોવે યુરોપિયન દેશોના નેતાઓ પર નિશાન સાધ્યું છે. ઝેલેન્સ્કીએ યુરોપિયન દેશોના નેતાઓને લઈને ગઈકાલે (18 ઓગસ્ટ) અમેરિકા પહોંચ્યા હતા અને ટ્રમ્પ સાથે બેઠક કરી હતી. ત્યારબાદ ટ્રમ્પે ત્રિપક્ષીય બેઠક યોજવાનું ઝેલેન્સ્કીને આશ્વાસન આપ્યું છે.

‘યુરોપની શાંતિ સમજૂતી નહીં, માત્ર યુદ્ધવિરામની વાતો’

આ પહેલા અલાસ્કામાં ટ્રમ્પ અને રશિયાના રાષ્ટ્રપ્રમુખ વ્લાદિમીર પુતિન વચ્ચે બેઠક યોજાઈ હતી.

Comments

Popular posts from this blog

મોરબી બ્રિજ ઘટના: મૃત્યુઆંક 140ને પાર, બચાવ કામગીરી હજુ પણ ચાલુ

એલોન મસ્ક બન્યા ટ્વીટરના માલિક: CEO પરાગ અગ્રવાલની હકાલપટ્ટી

LIC Listing - તમામ રોકાણકારોને નુકશાન