VIDEO : ‘બ્રહ્માસ્ત્ર સાબિત થયા બ્રહ્મોસ અને આકાશતીર', DRDO ચીફે જણાવ્યું કેવી રીતે ભારતીય શસ્ત્રોએ પાકિસ્તાનને હંફાવ્યું


Brahmos Missiles And Akashteer System : સંરક્ષણ સંશોધન અને વિકાસ સંગઠન (DRDO)ના અધ્યક્ષ સમીર વી.કામતે આજે (9 ઓગસ્ટ) કહ્યું કે, ભારતે ઓપરેશન સિંદૂર હેઠળ પાકિસ્તાન સામે કરેલી કાર્યવાહીમાં બ્રહ્મોસ મિસાઈલો અને એન્ટી-ડ્રોન આકાશતીર સંરક્ષણ સિસ્ટમે મહત્ત્વની ભૂમિકા નિભાવી હતી. આ દરમિયાન વાયુસેનાના શક્તિશાળી ફાઈટર જેટ સુખોઈ માર્ક-1 દ્વારા મુખ્ય હથિયાર તરીકે બ્રહ્મોસ મિસાઈલનો ઉપયોગ કરવામાં આવ્યો હતો.

‘ઓપરેશન સિંદૂર દેશની તાકાતનું શ્રેષ્ઠ પ્રમાણ’

કામતે ડિફેન્સ ઈન્સ્ટીટ્યૂટ ઓફ એડવાન્સ્ટ ટેકનોલોજીના 14માં દિક્ષાંત સમારોહમાં સંબોધન કરતી વખતે કહ્યું કે, ‘ઓપરેશન સિંદૂર એ દેશના સંરક્ષણ ક્ષેત્રમાં આત્મનિર્ભર, રણનીતિક દૂરદર્શિતા અને સ્વદેશી ટેકનોલોજીની તાકાતનું શ્રેષ્ઠ પ્રમાણ છે.

Comments

Popular posts from this blog

મોરબી બ્રિજ ઘટના: મૃત્યુઆંક 140ને પાર, બચાવ કામગીરી હજુ પણ ચાલુ

એલોન મસ્ક બન્યા ટ્વીટરના માલિક: CEO પરાગ અગ્રવાલની હકાલપટ્ટી

LIC Listing - તમામ રોકાણકારોને નુકશાન