ટેરિફ મામલે ચીન સામે નરમ રહેવું ટ્રમ્પની મજબૂરી, જાણો ચીનને ગોળ અને ભારતને ખોળની નીતિનું રહસ્ય


US Tariff : અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે ચીન સાથે ટેરિફ યુદ્ધવિરામ વધુ સમય માટે લંબાવ્યો છે, પરંતુ ભારત સામે આકરું વલણ જારી રાખ્યું છે. રશિયન ક્રૂડની આયાતને લઈને ટ્રમ્પે ભારત પર ટેરિફ અને દંડ પણ લગાવ્યા છે. ત્યારે પ્રશ્ન એ થાય છે કે, અમેરિકાના બે મુખ્ય વેપારી ભાગીદાર એવા ચીન અને ભારત પૈકી એકને ગોળ અને બીજાને ખોળ એવી વિરુદ્ધ નીતિઓ ટ્રમ્પે શા માટે અપનાવી છે. 

ટ્રમ્પે ચીન પર કેટલો ટેરિફ લગાવ્યો છે? 

તાજેતરમાં ટ્રમ્પે એક્ઝિક્યુટિવ ઑર્ડર પર સહી કરીને અમેરિકા-ચીન વચ્ચે હાલ ચાલતા ટેરિફ વિરામને વધુ 90 દિવસ માટે આગળ ધપાવ્યો છે.

Comments

Popular posts from this blog

મોરબી બ્રિજ ઘટના: મૃત્યુઆંક 140ને પાર, બચાવ કામગીરી હજુ પણ ચાલુ

એલોન મસ્ક બન્યા ટ્વીટરના માલિક: CEO પરાગ અગ્રવાલની હકાલપટ્ટી

LIC Listing - તમામ રોકાણકારોને નુકશાન