ભારત સામે આજથી એક્સ્ટ્રા 25% 'ટ્રમ્પ ટેરિફ' નો અમલ, રશિયા-ચીન સાથેની લડાઈમાં ભારતને 'દંડ'


Donald Trump Tariff News : અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે રશિયા પાસેથી ક્રૂડ ઓઈલની ખરીદી બદલ દંડ સ્વરૂપે ભારત પર વધારાના 25 ટકા ટેરિફ લગાવવા માટે મંગળવારે નોટિફિકેશન જાહેર કરી દીધું છે, જેને પગલે બુધવારથી ભારતથી અમેરિકામાં નિકાસ થતા 48 અબજ ડોલરથી વધુના સામાન પર અસર થશે. ટ્રમ્પના આ નિર્ણયથી ભારતમાં શ્રીમ્પ, એપરલ, લેધર, જેમ્સ અને જ્વેલરી જેવા શ્રમ ઈન્ટેન્સિવ આધારિત સામાનપર વધુ અસર થશે. આ પહેલાં ટ્રમ્પે વેપાર સોદાઓમાં અવરોધોના પગલે ભારત પર ૭ ઓગસ્ટથી 25 ટકા ટેરિફ લાગુ કર્યા હતા. વધારાના 25 ટકા ટેરિફ સાથે બુધવારથી ભારત પર કુલ 50 ટકા ટેરિફ લાગુ થઈ જશે.

અમેરિકન હોમલેન્ડ સિક્યોરિટી વિભાગે એક ડ્રાફ્ટ નોટિસ જાહેર કરીને ભારત પર બુધવારથી લાગુ થનારા ટેરિફની રૂપરેખા રજૂ કરી છે.

Comments

Popular posts from this blog

જગખ્યાત જગદીપ .

નવતર કોરોના વાઇરસ જગતભરમાં ચિંતાનો વિષય બન્યો