USના પૂર્વ NSA બોલ્ટનના ઘરે FBIનો દરોડો, ભારત પર ટેરિફ ઝિંકવા મામલે ટ્રમ્પની ટીકા કરી હતી


FBI Raids EX-US NSA John Bolton's Home : ભારતની તરફેણ કરનાર અને અમેરિકાના પૂર્વ NSA જૉન બોલ્ટનના ઘરે આજે (22 ઓગસ્ટ) એફબીઆઈએ દરોડ પાડ્યા છે. એક સમયે બોલ્ટન અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના ખાસ નજીકના હતા, જોકે પછી તેઓ ટ્રમ્પના ટીકાકાર બની ગયા છે. ટ્રમ્પના ટેરિફ વિરોધી કહેવાતા બોલ્ટન અનેક વખત ટ્ર્મ્પ સરકાર પર નિશાન સાધી ચુક્યા છે. ટ્રમ્પે જ્યારે ભારત પર મસમોટો ટેરિફ ઝિંક્યો હતો, ત્યારે પણ બોલ્ટને ભારતની તરફેણ કરી હતી.

FBI નિદેશક કાશ પટેલના આદેશ બાદ દરોડો

Comments

Popular posts from this blog

મોરબી બ્રિજ ઘટના: મૃત્યુઆંક 140ને પાર, બચાવ કામગીરી હજુ પણ ચાલુ

એલોન મસ્ક બન્યા ટ્વીટરના માલિક: CEO પરાગ અગ્રવાલની હકાલપટ્ટી

LIC Listing - તમામ રોકાણકારોને નુકશાન