WTC પોઈન્ટ્સ ટેબલમાં મોટો ઉલટફેર, ઓવલ ટેસ્ટમાં ઇંગ્લેન્ડ માત આપીને ટીમ ઈન્ડિયાએ લગાવી મોટી છલાંગ


WTC Points Table 2025-27: ભારતીય ટીમે ઇંગ્લેન્ડને ઓવલ ટેસ્ટમાં 6 રનથી હરાવ્યું હતું. જેની અસર WTC(વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ)ના પોઈન્ટ ટેબલમાં જોવા મળ્યો. માનચેસ્ટર ટેસ્ટ બાદ ભારતીય ટીમ WTCના 2025-27 ચક્રના પોઈન્ટ ટેબલમાં ચોથા નંબર પર હતી, પરંતુ હવે ભારતને એક સ્થાનનો ફાયદો થયો.

તાજા સ્થિતિમાં હવે ભારતીય ટીમ WTC પોઈન્ટ ટેબલમાં ત્રીજા નંબર પર છે. જ્યારે ઈંગ્લેન્ડની ટીમને ફટકો પડ્યો છે.

Comments

Popular posts from this blog

મોરબી બ્રિજ ઘટના: મૃત્યુઆંક 140ને પાર, બચાવ કામગીરી હજુ પણ ચાલુ

એલોન મસ્ક બન્યા ટ્વીટરના માલિક: CEO પરાગ અગ્રવાલની હકાલપટ્ટી

LIC Listing - તમામ રોકાણકારોને નુકશાન