'યુક્રેન ડોનેત્સક છોડી દે તો રશિયાનું સૈન્ય આગળ નહીં વધે..', યુદ્ધ ખતમ કરવા પુતિનનો પ્રસ્તાવ

Russia vs Ukrain War Updates : ડોનાલ્ડ ટ્રમ્પે ભલે યુક્રેન મુદ્દે અલાસ્કામાં રશિયન પ્રમુખ વ્લાદિમીર પુતિન સાથેની તેમની મુલાકાતને સકારાત્મક ગણાવી, પરંતુ હાલમાં આ મુદ્દાનો કોઈ ઉકેલ દેખાતો નથી. અહેવાલ મુજબ, પુતિને ટ્રમ્પ સાથેની વાતચીતમાં પ્રસ્તાવ મૂક્યો હતો કે જો યુક્રેન ડોનેત્સકનું સંપૂર્ણ નિયંત્રણ રશિયાને સોંપી દે તો અમે અમારા સૈન્યને આગળ વધતા અટકાવી દઈશું. 

ઝેલેન્સ્કીએ પ્રસ્તાવ ફગાવ્યો 

અહેવાલ મુજબ યુક્રેનિયન પ્રમુખ ઝેલેન્સકીએ આ પ્રસ્તાવને નકારી કાઢ્યો છે. અહેવાલ મુજબ અલાસ્કા બેઠક પછી ટ્રમ્પે યુક્રેનના પ્રમુખ અને અન્ય યુરોપિયન દેશોના નેતાઓને ફોન કરીને પુતિનના પ્રસ્તાવ વિશે માહિતી આપી હતી.

Comments

Popular posts from this blog

મોરબી બ્રિજ ઘટના: મૃત્યુઆંક 140ને પાર, બચાવ કામગીરી હજુ પણ ચાલુ

એલોન મસ્ક બન્યા ટ્વીટરના માલિક: CEO પરાગ અગ્રવાલની હકાલપટ્ટી

LIC Listing - તમામ રોકાણકારોને નુકશાન