અફઘાનિસ્તાનમાં જોરદાર ભૂકંપ, 9 લોકોના મોત, દિલ્હી સુધી ધરા ધ્રૂજી, લોકો ઘર છોડી ભાગ્યા


Afghanistan Earthquack News : રવિવાર અને સોમવારની મધ્યરાત્રિએ પાડોશી દેશ અફઘાનિસ્તાનના દક્ષિણ-પૂર્વીય વિસ્તારમાં ભૂકંપના જોરદાર આંચકા અનુભવાયા હતા. યુનાઇટેડ સ્ટેટ્સ જીઓલોજિકલ સર્વે (યુએસજીએસ) અનુસાર, ભૂકંપની તીવ્રતા રિક્ટર સ્કેલ પર 6.3 માપવામાં આવી હતી, જે શક્તિશાળી શ્રેણીમાં આવે છે. 

ભૂકંપથી ભારે વિનાશ વેરાયો 

અહેવાલ અનુસાર, તેનાથી ભારે વિનાશ થયો છે અને ત્યાં 9 લોકો મૃત્યુ પામ્યા છે.

Comments

Popular posts from this blog

મોરબી બ્રિજ ઘટના: મૃત્યુઆંક 140ને પાર, બચાવ કામગીરી હજુ પણ ચાલુ

એલોન મસ્ક બન્યા ટ્વીટરના માલિક: CEO પરાગ અગ્રવાલની હકાલપટ્ટી

LIC Listing - તમામ રોકાણકારોને નુકશાન