એક પણ મંત્રી પદ ન મળતા NDAના આ દિગ્ગજ નેતા ભાજપથી નારાજ, PM મોદીને પણ ફરિયાદ કરી


Maharashtra News : કેન્દ્રીય મંત્રી અને રિપબ્લિકન પાર્ટી ઑફ ઈન્ડિયા (RPI)ના પ્રમુખ રામદાસ અઠાવલે ભાજપથી નારાજ થયા છે. તેમણે વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે ફોન પર વાત કરીને મહારાષ્ટ્ર ભાજપ મામલે પોતાની નારાજગી વ્યક્ત કરી છે. અઠાવલેએ કહ્યું કે, મેં કાલે પીએમ મોદી સાથે લગભગ 10 મિનિટ સુધી વાત કરી મહારાષ્ટ્રની સ્થિતિ મામલે ચર્ચા કરી હતી.

અમને મહારાષ્ટ્રમાં એક પણ મંત્રી પદ ન આપ્યું : અઠાવલે

અઠાવલે (Ramdas Athawale)એ સ્પષ્ટ કહ્યું કે, ‘અમારી પાર્ટી આરપીઆઈને મહારાષ્ટ્રમાં એક પણ મંત્રી પદ અપાયું નથી અને સત્તામાં પણ કોઈ ખાસ ભૂમિકા નથી.

Comments

Popular posts from this blog

LIC Listing - તમામ રોકાણકારોને નુકશાન

જગખ્યાત જગદીપ .

નવતર કોરોના વાઇરસ જગતભરમાં ચિંતાનો વિષય બન્યો