રશિયામાં ફરી આવ્યો 6ની તીવ્રતાનો મોટો ભૂકંપ, કામચટકા દ્વીપ પર નોંધાયું કેન્દ્રબિંદુ

Earthquake Hits Russia: રશિયાની ધરતી પર ફરી એકવાર ભયંકર ભૂકંપ આવ્યો છે. આજે (2 ઓગસ્ટ) રાત્રે 7:44 વાગ્યે ભૂકંપ આવ્યો હતો, જેની તીવ્રતા 6.0 નોંધાઈ છે. આ ભૂકંપ પણ રશિયાના કામચટકા દ્વીપ પર આવ્યો છે, જેનું કેન્દ્રબિંદુ ધરતીની નીચે 20 કિલોમીટર નોંધાયું. આજે સવારે 6:20 વાગ્યે 6.1ની તીવ્રતા અને ગત રાત્રે 11:57 વાગ્યે 5.
Comments
Post a Comment