‘વિચિત્ર વાત, ટ્રમ્પે આવા વ્યક્તિને મહત્ત્વ આપ્યું’ PAK આર્મી ચીફ મુનીરના નિવેદન પર બોલ્યું કોંગ્રેસ


Pakistan Army Chief Asim Munir : પાકિસ્તાનના ફિલ્ડ માર્શલ અને સેના પ્રમુખ આસિમ મુનીરે આમેરિકામાં જઈને ભારત વિરુદ્ધ ઝેર ઓકતા કોંગ્રેસે આકરા શબ્દોમાં ઝાટકણી કાઢી છે. કોંગ્રેસે મુનીરની ધમકીનો જવાબ આપતાં કહ્યું છે કે, અમેરિકી સત્તા આવા વ્યક્તિને આટલું બધુ મહત્ત્વ આપે છે, તે વિચિત્ર વાત છે. કોંગ્રેસ પાર્ટીના મહાસચિવ જયરામ રમેશે કહ્યું કે, ‘મુનીરે ભારત-પાકિસ્તાન વચ્ચે પરમાણુ ઘર્ષણ અંગે જે ટિપ્પણી કરી છે, તે સૌથી ખતરનાક, ઉશ્કેરણીજનક અને સંપૂર્ણ અસ્વીકાર્ય છે.

આસિમ મુનીરે શું કહ્યું હતું?

પાકિસ્તાનના સેના પ્રમુખ મુનીરે અમેરિકાની ધરતી પરથી ગઈકાલે (10 ઑગસ્ટ) પાકિસ્તાની પ્રવાસીઓને સંબોધન કર્યું હતું.

Comments

Popular posts from this blog

મોરબી બ્રિજ ઘટના: મૃત્યુઆંક 140ને પાર, બચાવ કામગીરી હજુ પણ ચાલુ

એલોન મસ્ક બન્યા ટ્વીટરના માલિક: CEO પરાગ અગ્રવાલની હકાલપટ્ટી

LIC Listing - તમામ રોકાણકારોને નુકશાન