દેશમાં કોરોના પોઝિટિવ દર્દીઓની સંખ્યા વધીને 724 થઈ, 17ના મોત

નવી દિલ્હી, તા. 27 માર્ચ 2020 શુક્રવાર

ભારતમાં કોરોના વાયરસથી સંક્રમિત દર્દીઓની સંખ્યા વધીને 724 થઈ ગઈ છે. આ વાઈરસના કારણે અત્યાર સુધી 17 લોકોના મોત નીપજ્યા છે. 45 લોકો સાજા થઈ ચૂક્યા છે.

કેન્દ્ર સરકારે કોરોનાની તપાસ માટે ખાનગી લેબની સંખ્યા વધારી છે. અત્યાર સુધી કુલ 35 લેબ છે. 


Comments

Popular posts from this blog

મોરબી બ્રિજ ઘટના: મૃત્યુઆંક 140ને પાર, બચાવ કામગીરી હજુ પણ ચાલુ

એલોન મસ્ક બન્યા ટ્વીટરના માલિક: CEO પરાગ અગ્રવાલની હકાલપટ્ટી

LIC Listing - તમામ રોકાણકારોને નુકશાન