હવામાન વિભાગની મોટી આગાહી, આગામી 24 કલાકમાં આ રાજ્યોમાં પડશે ભારેથી અતિભારે વરસાદ


India IMD Weather Update : હાલ દેશભરના અનેક રાજ્યોમાં બેવડી ઋતુ જોવા મળી રહી છે. ગુજરાત સહિતના અનેક રાજ્યોમાં ચોમાસાની વિદાય છતાં ધોધમાર માવઠાં ચાલુ રહેતા પ્રજાજજનો બેવડી ઋતુનો સામનો કરી રહ્યા છે, ત્યારે હવામાન વિભાગે આગામી બે દિવસમાં અનેક રાજ્યોમાં ચોમાસું પરત ભરવાની સંભાવના વ્યક્ત કરી છે. આ રાજ્યોમાં ગુજરાત, મધ્ય પ્રદેશ, ઓડિશા અને આસામ સહિતના રાજ્યો સામેલ છે.

આગામી 24 કલાકમાં ગુજરાત સહિતના રાજ્યોમાં પડશે વરસાદ

આગામી 24 કલાકમાં તમિલનાડુ, કેરળ, દક્ષિણ આંતરિક કર્ણાટક અને તટીય આંધ્રપ્રદેશમાં મધ્યમથી ભારે વરસાદ પડી શકે છે.

Comments

Popular posts from this blog

આઇન્સ્ટાઇનઃ દાર્શનિક વિજ્ઞાાની

આસામનાં CMની મહત્વની ઘોષણા, બે થી વધુ બાળકો થયા તો સરકારી યોજનાનો લાભ નહીં મળે

નવતર કોરોના વાઇરસ જગતભરમાં ચિંતાનો વિષય બન્યો