VIDEO : લોરેન્સ બિશ્નોઈના એન્કાઉન્ટરને લઈને કરણી સેના અધ્યક્ષ રાજ શેખાવતે કરી વધુ એક જાહેરાત, જુઓ શું કહ્યું

Gangster Lawrence Bishnoi vs Karni Sena Raj Shekhawat

Gangster Lawrence Bishnoi vs Karni Sena Raj Shekhawat: જેલમાં બંધ ગેંગસ્ટર લોરેન્સ બિશ્નોઈના એન્કાઉન્ટર કરવા પર ઈનામની જાહેરાત કર્યા બાદથી ક્ષત્રિય કરણી સેનાના પ્રમુખ રાજ શેખાવત વધુ ચર્ચામાં આવ્યા છે. રાજ શેખાવતે 1,11,11,111 રૂપિયા લોરેન્સ બિશ્નોઈનું એન્કાઉન્ટર કરવા પર પોલીસ કર્મચારીને ઈનામ આપવાની વાત કરી હતી. ત્યારબાદ હવે રાજ શેખાવતે વધુ એક જાહેરાત કરી છે.

રાજ શેખાવતે વધુ એક જાહેરાત કરી

રાજ શેખાવતે સોશિયલ મીડિયા પર વીડિયો જાહેર કરીને કહ્યું છે કે, 'મેં જે પુરસ્કારની રકમની જાહેરાત કરી છે, તે પુરસ્કારની રકમ એન્કાઉન્ટર પર પોલીસ કર્મચારીઓને અપાશે.

Comments

Popular posts from this blog

આસામનાં CMની મહત્વની ઘોષણા, બે થી વધુ બાળકો થયા તો સરકારી યોજનાનો લાભ નહીં મળે

આઇન્સ્ટાઇનઃ દાર્શનિક વિજ્ઞાાની

મુંબઈ ઈન્ડિયન્સ સામે ગુજરાત જાયન્ટ્સનો ધબડકો, 208ના ટાર્ગેટ સામે 64 રનમાં ઓલઆઉટ