રશિયાએ યુક્રેન પર કહેર વર્તાવ્યો, સતત 7.5 કલાક હવાઈ હુમલા, બે સગીર સહિત 5 લોકોનાં મોત


Russia vs Ukrain War Updates | યુક્રેનની રાજધાની પર રશિયાના ડ્રોન હુમલામાં બે સગીરનું મોત થયું હતું. આ માહિતી યુક્રેનના અધિકારીઓએ આપી હતી. તેમણે વધુમાં જણાવ્યું કે, યુક્રેન પર મિસાઈલ હુમલામાં પાંચના મોત થયા હતા. જ્યારે 20 ઘાયલ થયા હતા.  

કિવના મેયર વિતાલી ક્લિત્સકોના જણાવ્યા અનુસાર, સિટીના પશ્ચિમમાં શુક્રવારે રાત્રે 25 માળના એપાર્ટમેન્ટમાં ડ્રોન ટકરાયા હતા.

Comments

Popular posts from this blog

આઇન્સ્ટાઇનઃ દાર્શનિક વિજ્ઞાાની

આસામનાં CMની મહત્વની ઘોષણા, બે થી વધુ બાળકો થયા તો સરકારી યોજનાનો લાભ નહીં મળે

નવતર કોરોના વાઇરસ જગતભરમાં ચિંતાનો વિષય બન્યો