VIDEO: ઈઝરાયલના બે ભયાનક હુમલા, લેબેનોનમાં હિઝબુલ્લાહના રાદવાન ફોર્સના ડેપ્યુટી ચીફનું અને ગાઝામાં 20 પેલેસ્ટાઈનીના મોત

Israeli

Israeli Attacks : ઈઝરાયલની સેના તરફથી દક્ષિણ લેબેનોનના નબાતિયે ક્ષેત્રમાં એક હુમલામાં હિઝબુલ્લાહના રાદવાન ફોર્સના ડેપ્યુટી ચીફ મુસ્તફા અહેમદ શાહદી માર્યા ગયા છે. આ દરમિયાન આઈડીએફ તરફથી લેબેનોન ઐતિહાસિક શહેર બાલબેક પર હવાઈ હુમલો કરવામાં આવ્યો, જ્યાં ઉત્તરી ગાઝાના બેઈત લાહિયા પર થયેલા હુમલામાં 20 પેલેસ્ટાઈનીના મોત થયા. આ હુમલા એક દિવસ પહેલા થયેલા હુમલામાં આશરે 93 લોકોના મોત થયા હતા એ જગ્યાથી નજીક થયો હતો.

રાદવાન ફોર્સના ડેપ્યુટી ચીફ મુસ્તફા અહેમદ શાહદી માર્યા ગયા

આઈડીએફ અનુસાર, ઈઝરાયલ વાયુસેનાની ગુપ્ત માહિતીના આધારે ચોક્કસ હુમલા કર્યા હતા, જેમાં રાદવાન ફોર્સના ડેપ્યુટી ચીફ મુસ્તફા અહેમદ શાહદી માર્યા ગયા હતા.

Comments

Popular posts from this blog

જગખ્યાત જગદીપ .

નવતર કોરોના વાઇરસ જગતભરમાં ચિંતાનો વિષય બન્યો