અમદાવાદમાં બુટલેગરોનું નવું તરકટ, પોલીસે સ્કૂલવાનમાં દારૂની હેરાફેરી કરતાં ઝડપી લીધા


Ahmedabad News | શહેરના ખાનપુર વિસ્તારમાં ડીસીપી ઝોન-2ના સ્ક્વોડ દ્વારા ખાનપુર વિસ્તારમાં દરોડો પાડીને રૂપિયા  બે લાખની કિંમતના વિદેશી દારૂના જથ્થા સાથે પાંચ લોકો સામે ગુનો નોંધ્યો છે. આરોપીઓએ દારૂનો જથ્થો છુપાવવા અને હેરફેર કરવા માટે દારૂનો જથ્થો સ્કૂલ વાનમાં છુપાવ્યો હતો.

Comments

Popular posts from this blog

LIC Listing - તમામ રોકાણકારોને નુકશાન

જગખ્યાત જગદીપ .

નવતર કોરોના વાઇરસ જગતભરમાં ચિંતાનો વિષય બન્યો