પ્રવાસીઓને ઝટકો! દિવાળી પહેલા ગિરનાર રોપ-વેમાં એક ઝાટકે 99 રૂપિયાનો વધારો ઝીંકાયો


Girnar Ropeway Fare : ગુજરાતના જૂનાગઢમાં આગામી દિવસમાં ગિરનાર લીલી પરિક્રમમાં શરૂ થવાની છે. બીજી તરફ, દિવાળીના વેકેશન દરમિયાન પ્રવાસના શોખિન વ્યક્તિ રાજ્ય સહિત પ્રખ્યાત વિસ્તારોમાં ફરવા માટે જતા હોય છે, ત્યારે પ્રકૃતિને નીહાળવા માટે લોકો ગિરનાર પહોંચે છે. જેમાં દિવાળી પહેલા ગિરનાર રોપ-વેના ભાવમાં વધારો ઝીંકી દેવામાં આવ્યો છે.   

જૂનાગઢના ગિરનાર રોપ-વેના ભાડામાં 10 ટકા જેટલો વધારો કરવામાં આવ્યો છે.

Comments

Popular posts from this blog

આઇન્સ્ટાઇનઃ દાર્શનિક વિજ્ઞાાની

આસામનાં CMની મહત્વની ઘોષણા, બે થી વધુ બાળકો થયા તો સરકારી યોજનાનો લાભ નહીં મળે

નવતર કોરોના વાઇરસ જગતભરમાં ચિંતાનો વિષય બન્યો