મહારાષ્ટ્રમાં બેઠક વહેંચણી મુદ્દે MVAમાં ઘમસાણ ! ઉદ્ધવ ઠાકરે, શરદ પવાર અને કોંગ્રેસની ધડાધડ બેઠકો શરૂ


MVA Seat Sharing Controversy : મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણીને માત્ર એક મહિના જેટલો સમય બાકી છે, ત્યારે મહા વિકાસ અઘાડી (MVA)માં બેઠક વહેંચણી મુદ્દે ભારે ધામાસાણ જોવા મળી રહ્યું છે. હજુ સુધી બેઠક વહેંચણીનો મુદ્દો ન ઉકેલાતા એમવીએના સાથી પક્ષો ઉદ્ધવ ઠાકરેની શિવસેના યુબીટી, શરદ પવારની એનસીપી અને કોંગ્રેસ દ્વારા ધડાધડ બેઠકો શરૂ કરી દેવામાં આવી છે.

શિવસેના યુબીટીની ઈમરજન્સી બેઠક શરૂ

મળતા અહેવાલો મુજબ વિદર્ભની કેટલીક બેઠકો મુદ્દે શિવસેના યુબીટી (Shiv Sena UBT) અને કોંગ્રેસ (Congress) વચ્ચે ખેંચતાણ ચાલી રહી છે. આ કારણે બંને પક્ષો વચ્ચે વિવાદ ઉભો થયા બાદ શિવસેના યુબીટીએ ઈમરજન્સી બેઠક શરૂ કરી દીધી છે.

Comments

Popular posts from this blog

આઇન્સ્ટાઇનઃ દાર્શનિક વિજ્ઞાાની

આસામનાં CMની મહત્વની ઘોષણા, બે થી વધુ બાળકો થયા તો સરકારી યોજનાનો લાભ નહીં મળે

નવતર કોરોના વાઇરસ જગતભરમાં ચિંતાનો વિષય બન્યો