યોગ્ય સિગ્નલ મળ્યું તો પણ કેવી રીતે માલગાડી સાથે ટ્રેન ટકરાઈ? ઘેરાતા રહસ્ય પર તપાસના આદેશ


Chennai Train Accident News | તમિલનાડુના ચેન્નાઇ પાસે મૈસુરૂ-દરભંગા એક્સપ્રેસ ટ્રેનની ટક્કર માલગાડી સાથે થઇ હતી. જેને કારણે ૨૦ જેટલા ડબા ખડી ગયા હતા. આ ઘટનાની પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે કે એક્સપ્રેસ ટ્રેનને અંતિમ સમયે જ ખોટા ટ્રેક પર ટ્રેન જતી રહી હતી. તેથી ટ્રેન સ્થળેથી પસાર થઇ જવાના બદલે માલગાડી સાથે ટકરાઇ ગઇ હતી. ટ્રેકમાં ખામી પણ જવાબદાર હોઇ શકે છે જોકે તેમ છતા ઉચ્ચસ્તરીય તપાસ ચાલી રહી છે.  

Comments

Popular posts from this blog

આઇન્સ્ટાઇનઃ દાર્શનિક વિજ્ઞાાની

આસામનાં CMની મહત્વની ઘોષણા, બે થી વધુ બાળકો થયા તો સરકારી યોજનાનો લાભ નહીં મળે

નવતર કોરોના વાઇરસ જગતભરમાં ચિંતાનો વિષય બન્યો