ખેડૂતોએ ફરી બાંયો ચઢાવી, ડાંગરની ખરીદીમાં વિલંબ બદલ પંજાબમાં રસ્તા-રેલવે બ્લૉક કર્યા


ખેડૂતોએ રાજ્ય અને કેન્દ્ર સરકાર વિરુદ્ધ સૂત્રોચ્ચાર કર્યા

સંયુક્ત કિસાન મોરચાએ ત્રણ કલાક રસ્તા રોકો જ્યારે ભારતી કિસાન યુનિયને રેલ રોકોની અપીલ કરી હતી

Farmer Protest |  પંજાબના ખેડૂતોએ ચાલુ ખરીફ માર્કેટિંગ સીઝનમાં ડાંગરની ખરીદીમાં થઇ રહેલા વિલંબ બદલ રાજ્યમાં અનેક સ્થળોએ સડકો બ્લોક કરી હતી અને રેલવે ટ્રેક પર દેખાવો કર્યા હતાં.સંયુક્ત કિસના મોરચાએ બપોરે 12 થી 3 વાગ્યા સુધી રાજ્યવ્યાપી સડક નાકાબંદીની અપીલ કરી હતી.

જ્યારે ભારતી કિસાન યુનિયન (એક્તા ઉગ્રાહાં)એ પણ ત્રણ કલાક માટે રેલ રોકો આંદોલનની અપીલ કરી હતી.

Comments

Popular posts from this blog

LIC Listing - તમામ રોકાણકારોને નુકશાન

જગખ્યાત જગદીપ .

નવતર કોરોના વાઇરસ જગતભરમાં ચિંતાનો વિષય બન્યો