UNમાં પાકિસ્તાનને ભારતે ખખડાવ્યું! લઘુમતી સમુદાયની મહિલાઓની સ્થિતિને લઈને કરી ટીકા

INDIA IN UNSC

India criticizes Pakistan in UN : ભારતે સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદ (UNSC) ની બેઠકમાં કાશ્મીરનો મુદ્દો ઉઠાવવા બદલ પાકિસ્તાનની આકરી ટીકા કરી છે. ભારતના સ્થાયી પ્રતિનિધિ રાજદૂત પી હરીશે શુક્રવારે (25 ઓક્ટોબર) યુએનએસસીમાં ખોટી માહિતી ફેલાવવા બદલ પાકિસ્તાન પર આકરા પ્રહાર કર્યા હતા. આ ઉપરાંત પાકિસ્તાનમાં લઘુમતિ સમુદાયની મહિલાઓની દયનીય સ્થિતિ પર પણ પાકિસ્તાનનો ઉધડો લીધો હતો. 

માનવાધિકાર પંચના આંકડા રજૂ કર્યા

યુએનએસસીમાં પાકિસ્તાન પર પ્રહાર કરતા પી હરીશે કહ્યું હતું કે, 'આ નિંદનીય છે કે પ્રતિનિધિમંડળે અહંકાર અને ખોટી માહિતી તેમજ દુષ્પ્રચાર ફેલાવાની રણનીતિના આધારે ભડકાવવાનો વિકલ્પ પસંદ કર્યો છે.

Comments

Popular posts from this blog

આઇન્સ્ટાઇનઃ દાર્શનિક વિજ્ઞાાની

આસામનાં CMની મહત્વની ઘોષણા, બે થી વધુ બાળકો થયા તો સરકારી યોજનાનો લાભ નહીં મળે

તાઈવાને તોડી પાડ્યુ ચીનનુ સુખોઈ-35 વિમાન? ચીન-તાઈવાન વચ્ચેનો વિવાદ ઉગ્ર બનશે