મહારાષ્ટ્ર ચૂંટણી: મહાયુતિના પાંચ દિગ્ગજ નેતાનો મોટો ખેલ ! શિંદે-અજિતને થયો ફાયદો, ભાજપને પડ્યો ફટકો


Maharashtra Election 2024 : મહારાષ્ટ્રમાં જેમ જેમ ચૂંટણી તારીખ નજીક આવી રહી છે, તેમ તેમ રાજકારણમાં ભારે ઉથલપથાલ જોવા મળી રહી છે. એકતરફ મહાયુતિના સાથી પક્ષો ભાજપ, શિંદેની શિવસેના અને અજિતની એનસીપીએ ઉમેદવારો જાહેર કરી રહ્યા છે, તો બીજીતરફ મહાયુતિના પાંચ દિગ્ગજ નેતાઓએ છેલ્લી ઘડીએ અંદરોઅંદર પક્ષપલટો કરી ભાજપની મુશ્કેલી વધારી દીધી છે.

મહાયુતિ ગઠબંધનમાં અંદરોઅંદર પક્ષપલટો

મહાયુતિ ગઠબંધનમાં અંદરોઅંદર પક્ષપલટો કરનારા પાંચ દિગ્ગજ નેતાઓમાંથી એક નેતાએ મુખ્યમંત્રી એકનાથ શિંદેની શિવસેનામાં જોડાયા છે અને શિંદેએ તેમને ટિકિટ પણ આપી દીધી છો. જ્યારે સૌથી વધુ ફાયદો અજિત પવારની એનસીપીને થયો છે, જેમાં ચાર દિગ્ગજ નેતાઓની એન્ટ્રી થઈ છે અને ચારેયને ટિકિટ પણ આપી દેવાઈ છે.

Comments

Popular posts from this blog

આઇન્સ્ટાઇનઃ દાર્શનિક વિજ્ઞાાની

આસામનાં CMની મહત્વની ઘોષણા, બે થી વધુ બાળકો થયા તો સરકારી યોજનાનો લાભ નહીં મળે

તાઈવાને તોડી પાડ્યુ ચીનનુ સુખોઈ-35 વિમાન? ચીન-તાઈવાન વચ્ચેનો વિવાદ ઉગ્ર બનશે