જર્મનીમાં નોકરી કરવા ભારતીયો માટે આવી મોટી તક! દર વર્ષે 90 હજાર લોકોને આપશે વર્ક વિઝા

india germany

Germany Opens Job Market : યુરોપમાં આર્થિક રીતે સૌથી શક્તિશાળી દેશ જર્મનીએ તેના જોબ માર્કેટને ભારતીયો માટે ખોલ્યું છે. જર્મન સરકારે નિર્ણય લીધો છે કે તે દર વર્ષે 90 હજાર ભારતીયોને વર્ક વિઝા આપશે. અત્યાર સુધી આ શ્રેણીમાં 20 હજાર ભારતીયો વિઝા મેળવતા હતા.

આગામી દિવસોમાં મંજૂર કરવામાં આવેલા વિઝાની સંખ્યામાં પણ વધારો થઈ શકે છે. ભારતની મુલાકાતે આવેલા જર્મન ચાન્સેલર ઓલાફ સ્કોલ્ઝે આ માહિતી આપી હતી.

Comments

Popular posts from this blog

જગખ્યાત જગદીપ .

નવતર કોરોના વાઇરસ જગતભરમાં ચિંતાનો વિષય બન્યો