ટ્રમ્પની આ એક બેઠકના કારણે 1 કલાકમાં 21 હજાર રૂપિયા સસ્તી થઈ ચાંદી? જાણો કારણો


Why Silver Prices Crashed: ભારતીય બુલિયન બજારમાં આજે(29 ડિસેમ્બર) ચાંદીની કિંમતને જોતાં રોકાણકારો ચોંકી ઉઠ્યા છે. સવારે ચાંદીની કિંમત રૂ.2.54 લાખના ઐતિહાસિક શિખરે પહોચી હતી. જેમાં ટ્રમ્પની બેઠકની અસર વર્તાઈ હતી. આમ બપોર સુધીમાં ફક્ત એક કલાકમાં 21 હજાર રૂપિયા ચાંદી સસ્તી થઈ ગઈ હતી.

Comments

Popular posts from this blog

LIC Listing - તમામ રોકાણકારોને નુકશાન

જગખ્યાત જગદીપ .

નવતર કોરોના વાઇરસ જગતભરમાં ચિંતાનો વિષય બન્યો