અમદાવાદના S.G હાઈવે પર ડમ્પરની અડફેટે કારનો કચ્ચરઘાણ, પોલીસે કહ્યું - 'અમને જાણકારી જ નથી'


Ahmedabad News:  અમદાવાદ શહેરનો સૌથી વ્યસ્ત ગણાતો એસ.જી. હાઈવે ફરી એકવાર લોહીલુહાણ થતા રહી ગયો છે. મોડી રાત્રે રાજપથ ક્લબ પાસે એક બેફામ ડમ્પરે કારને પાછળથી જોરદાર ટક્કર મારતા ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. આ ટક્કર એટલી પ્રચંડ હતી કે કાર રોડના ડિવાઈડર પર ચઢી ગઈ હતી. જોકે, સદભાગ્યે કારમાં સવાર પરિવારનો આબાદ બચાવ થયો છે.

Comments

Popular posts from this blog

મોરબી બ્રિજ ઘટના: મૃત્યુઆંક 140ને પાર, બચાવ કામગીરી હજુ પણ ચાલુ

એલોન મસ્ક બન્યા ટ્વીટરના માલિક: CEO પરાગ અગ્રવાલની હકાલપટ્ટી

LIC Listing - તમામ રોકાણકારોને નુકશાન