લોકરક્ષક દળમાં પસંદગી પામેલા ઉમેદવારોને 23 ડિસેમ્બરે નિમણૂંક પત્ર એનાયત કરાશે, પોલીસ ભરતી બોર્ડે આપી માહિતી


Gandhingar News: ગુજરાત પોલીસ ભરતી બોર્ડ દ્વારા લોકરક્ષક (LRD) જાહેરાત ક્રમાંક GPRB/202324/1 અંતર્ગત ભરતી પ્રક્રિયા પૂર્ણ કરી દેવાઈ છે. પ્રસિદ્ધ કરાયેલા ફાઈનલ પરિણામમાં પસંદગી પામેલા ઉમેદવારોને 23 ડિસેમ્બર 2025ના રોજ મુખ્યમંત્રીના હસ્તે નિમણૂક પત્ર એનાયત કરવામાં આવશે.

 લોકરક્ષક દળમાં પસંદગી પામેલા ઉમેદવારોને 23 ડિસેમ્બરે નિમણૂંક પત્ર એનાયત કરાશે

આ અંગે ગુજરાત પોલીસ ભરતી બોર્ડ, ગાંધીનગરની કચેરી દ્વારા તા. 12/12/2025ના પત્રક્રમાંક GPRB/LRD/આખરી પરિણામ/1084/25 મુજબ માહિતી આપવામાં આવી છે.

Comments

Popular posts from this blog

LIC Listing - તમામ રોકાણકારોને નુકશાન

જગખ્યાત જગદીપ .

નવતર કોરોના વાઇરસ જગતભરમાં ચિંતાનો વિષય બન્યો