New Year 2026: ભવ્ય આતશબાજી સાથે ભારત સહિત દુનિયાભરમાં ન્યૂ યરની ઉજવણી, લોકોએ નવા વર્ષની શુભેચ્છાઓ પાઠવી


New Year 2026 Live Updates: ભારતમાં વર્ષ 2026ની શરૂઆત થઈ ચૂકી છે. દુનિયાભરના લોકો નવા વર્ષની ઉત્સાહભેર ઉજવણી કરી રહ્યા છે. ભારત પહેલાં ન્યૂઝીલેન્ડ, ઓસ્ટ્રેલિયા, જાપાન, સિંગાપોર, ચીન જેવા દેશોમાં આતશબાજી સહિતના અન્ય કાર્યક્રમો દ્વારા ન્યૂ યર સેલિબ્રેટ કરાયું હતું. કિરીબાતીના કિરીટીમાટી ટાપુઓ અને ન્યુઝીલેન્ડમાં નવું વર્ષ શરૂ થઈ ગયું છે. કિરીબાતી એ પેસિફિક મહાસાગરમાં એક ટાપુ રાષ્ટ્ર છે, જે હવાઈની દક્ષિણે અને ઓસ્ટ્રેલિયાના ઉત્તરપૂર્વમાં સ્થિત છે. કિરીબાતી પછી, ન્યુઝીલેન્ડના ચેથમ ટાપુઓમાં પણ નવું વર્ષ શરૂ થયું.

Comments

Popular posts from this blog

LIC Listing - તમામ રોકાણકારોને નુકશાન

જગખ્યાત જગદીપ .

નવતર કોરોના વાઇરસ જગતભરમાં ચિંતાનો વિષય બન્યો