મેલેરિયાથી 6.10 લાખના મોત, 28.2 નવા કેસ, બે ટેકનિકથી 10 લાખને બચાવાયા : WHOનો 2024નો રિપોર્ટ


World Malaria Report : વિશ્વ આરોગ્ય સંસ્થા(WHO)એ આજે મેલેરિયા અંગેનો એક ચોંકાવનારો રિપોર્ટ જાહેર કર્યો છે. તેમાં કહેવાયું છે કે, મેલેરિયા સામેની લડાઈમાં રસીઓ અને જાળીનો ઉપયોગ કરવાના કારણે 2024માં આશરે 17 કરોડ કેસ અને 10 લાખ લોકોના મોત થતાં અટકાવી શકાયા છે. 2024માં અંદાજિત 28.2 કરોડ નવા કેસ નોંધાયા અને કુલ 6,10,000 લોકોના મોત થયા, જે અગાઉના વર્ષ કરતાં વધુ છે. WHOએ ગંભીર ચેતવણી આપી છે કે, દવાઓ સામેનો પ્રતિકાર અને ભંડોળની અછત ચિંતાનો વિષય બન્યો છે. WHO એ જણાવ્યું છે કે, આફ્રિકાના 8 દેશોમાં મુખ્ય સારવાર નિષ્ફળ જઈ રહી છે, જે એક મોટી ચિંતાનો વિષય છે.

Comments

Popular posts from this blog

LIC Listing - તમામ રોકાણકારોને નુકશાન

જગખ્યાત જગદીપ .

નવતર કોરોના વાઇરસ જગતભરમાં ચિંતાનો વિષય બન્યો