'આ તો ઈન્ટરનેશનલ લૂંટ-ચોરી કહેવાય...' અમેરિકાએ ઓઈલ લઈ જતું જહાજ જપ્ત કરતાં ભડક્યું વેનેઝુએલા


Venezuela-US Tension: અમેરિકા અને વેનેઝુએલા વચ્ચેના રાજદ્વારી સંબંધો અત્યંત વણસ્યા છે. અમેરિકન દળોએ વેનેઝુએલાના દરિયાકાંઠેથી વધુ એક તેલ ટેન્કર જપ્ત કરતા દક્ષિણ અમેરિકાના આ દેશમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. વેનેઝુએલાએ આ ઘટનાને 'આંતરરાષ્ટ્રીય ચાંચિયાગીરી' અને 'લૂંટ' ગણાવીને કડક કાર્યવાહીની ચેતવણી આપી છે.

અગાઉ અમેરિકા હોમલેન્ડ સિક્યુરિટી ચીફે પુષ્ટિ આપી હતી કે અમેરિકન દળોએ તાજેતરમાં વેનેઝુએલાના બંદર પર ડોક કરાયેલા એક તેલ ટેન્કર જપ્ત કર્યું છે. યુએસ કોસ્ટ ગાર્ડે, પેન્ટાગોન સાથે સંકલનમાં, વહેલી સવારે આ કાર્યવાહી હાથ ધરી હતી.

Comments

Popular posts from this blog

મોરબી બ્રિજ ઘટના: મૃત્યુઆંક 140ને પાર, બચાવ કામગીરી હજુ પણ ચાલુ

એલોન મસ્ક બન્યા ટ્વીટરના માલિક: CEO પરાગ અગ્રવાલની હકાલપટ્ટી

LIC Listing - તમામ રોકાણકારોને નુકશાન