ઓનલાઈન ગેમ્સનું બ્રહ્માંડ ગણાતું 'રોબ્લોક્સ' બન્યું બાળકોના શોષણ કરવાનું પ્લેટફોર્મ! જાણો કેવા છે જોખમ

Online Game Roblox : આજના જમાનામાં સોશિયલ મીડિયાનો વ્યાપ બેહિસાબ વધી ગયો છે; એટલો કે સાચુકલી જિંદગીને માણવાને બદલે લોકો બનાવટી, વર્ચ્યુઅલ દુનિયામાં જ પડ્યા-પાથર્યા રહે છે. પુખ્ત વયના માણસોની આ હાલત હોય તો પછી બાળકોનું તો પૂછવું જ શું! બાળકોને ઓનલાઇન ગેમ્સ રમવું બહુ જ પસંદ હોય છે, પણ એમનો આ શોખ ઘણીવાર જોખમી પણ સાબિત થતો હોય છે. એનું ઉદાહરણ તે ઓનલાઇન ગેમિંગ પ્લેટફોર્મ ‘રોબ્લોક્સ’. ચાલો જાણીએ કે આ રોબ્લોક્સ શું છે અને એના કેવા કેવા જોખમો છે.
Comments
Post a Comment