મોહસિન નકવીની ફરી ફજેતી! ભારતની જુનિયર ટીમે રનર-અપ ટ્રોફી અને મેડલ ACC ચીફના હાથે ના લીધા

U19 Asia Cup 2025 : રવિવાર (21 ડિસેમ્બર) દુબઈમાં U19 એશિયા કપ 2025 ફાઇનલ મેચ બાદ હાઈ-વોલ્ટેજ ડ્રામા થયો હતો. ભારતીય ટીમે પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ (PCB)ના ચેરમેન અને એશિયન ક્રિકેટ કાઉન્સિલ (ACC)ના ચીફ મોહસીન નકવીને રીતસરના અવગણી દીધા હતા. એશિયા કપમાં સિનિયર ટીમ ઈન્ડિયા બાદ U19ની ટીમે પણ નકવી પાસેથી મેડલ સ્વીકારવાની ચોખ્ખી ના કહી દીધી હતી.
નકવીના બદલે અધિકારીઓએ આપ્યા મેડલ
મહત્વનું છે કે પાકિસ્તાને ભારતને હરાવીને U19 એશિયા કપ 2025નું ટાઈટલ પોતાને નામ કર્યું હતું.
Comments
Post a Comment