3 લાખ દસ્તાવેજ સાથે એપ્સ્ટીન ફાઈલ જાહેર, બિલ ક્લિન્ટન, માઈકલ જેક્સન જેવી હસ્તીઓની તસવીરો સામે આવી


Epstein Files new Release by DOJ: અમેરિકાના ન્યાય વિભાગે જેફ્રી એપ્સ્ટીનના સેક્સ ટ્રાફિકિંગ સંબંધિત કેસનો એક મોટો દસ્તાવેજ જાહેર કરી દીધો છે. આ ખુલાસામાં અમેરિકાના પૂર્વ પ્રમુખ બિલ ક્લિન્ટન, માઈકલ જેક્સન સહિત અનેક મોટી હસ્તીઓની તસવીરો સામે આવી છે. જોકે અમુક તસવીરો રેડેક્ટ (કાળી કરી દેવાઈ) છે. 

એપ્સ્ટીન ફાઈલ્સના દસ્તાવેજો જોવા અહીં ક્લિક કરો..

Comments

Popular posts from this blog

મોરબી બ્રિજ ઘટના: મૃત્યુઆંક 140ને પાર, બચાવ કામગીરી હજુ પણ ચાલુ

એલોન મસ્ક બન્યા ટ્વીટરના માલિક: CEO પરાગ અગ્રવાલની હકાલપટ્ટી

LIC Listing - તમામ રોકાણકારોને નુકશાન