અમદાવાદમાં ડમ્પરનો કહેર, ખોખરામાં 22 વર્ષની યુવતીને કચડી નાખતા ઘટનાસ્થળે જ મોત


Ahmedabad Accident News : અમદાવાદના ખોખરા વિસ્તારમાં ગઈકાલે રાત્રે એક કાળજું કંપાવી દેનારી માર્ગ અકસ્માતની ઘટના સામે આવી છે. પુરઝડપે જઈ રહેલા એક ડમ્પર ચાલકે એક્ટિવા સવાર યુવતીને અડફેટે લેતા તેનું ઘટનાસ્થળે જ અત્યંત કરૂણ મૃત્યુ નીપજ્યું હતું. આ અકસ્માત એટલો ભયાનક હતો કે ડમ્પરનું ટાયર યુવતીના મોઢાના ભાગે ફરી વળ્યું હતું. અકસ્માતને પગલે સ્થાનિક વિસ્તારમાં અરેરાટી વ્યાપી ગઈ છે અને ટ્રાફિક પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

આ અકસ્માત અંગેની ફરિયાદ નિશાન શમશેર ગુપ્તા (ઉં.

Comments

Popular posts from this blog

LIC Listing - તમામ રોકાણકારોને નુકશાન

જગખ્યાત જગદીપ .

નવતર કોરોના વાઇરસ જગતભરમાં ચિંતાનો વિષય બન્યો