2025માં સોનું-ચાંદી ખરીદનારાઓ માટે મહત્ત્વના સમાચાર, 2026માં લાભ થશે કે નુકસાન, જાણો નિષ્ણાતોનો મત


Gold and Silver Latest Rate: હાલ સોનાના ભાવ કૂદકે ને ભૂસકે વધી રહ્યા છે. જૂના ભાવે જે રોકાણકારોએ સોનું લીધું છે તેમના માટે 'સોને પે સુહાગા'વાળી કહેવત સાચી ઠરી છે. વર્ષ 2025 સોના અને ચાંદીમાં રોકાણ કરનારાઓ માટે ખૂબ જ ફળદાયી સાબિત થયું છે. કારણ કે મોટો નફો રળીને આપ્યો છે. હવે સોના-ચાંદીને ફરી લોકો ભરોસાપાત્ર રોકાણ તરીકે જોઈ રહ્યા છે.

Comments

Popular posts from this blog

મોરબી બ્રિજ ઘટના: મૃત્યુઆંક 140ને પાર, બચાવ કામગીરી હજુ પણ ચાલુ

એલોન મસ્ક બન્યા ટ્વીટરના માલિક: CEO પરાગ અગ્રવાલની હકાલપટ્ટી

LIC Listing - તમામ રોકાણકારોને નુકશાન