'2.7 લાખ રૂપિયા લો અને અમેરિકા છોડીને ચાલ્યા જાઓ', ટ્રમ્પે ગેરકાયદે ઇમિગ્રન્ટ્સને આપી ક્રિસમસ ઓફર


Trumps Christmas Offer For Illegal Migrants: અમેરિકામાં ડોનાલ્ડ ટ્રમ્પ વહીવટીતંત્રે ગેરકાયદેસર ઇમિગ્રન્ટ્સને US છોડવા માટે પ્રોત્સાહન આપવાની ઓફર કરી છે. યુએસ ડિપાર્ટમેન્ટ ઓફ હોમલેન્ડ સિક્યુરિટીએ ગેરકાયદેસર ઇમિગ્રન્ટ્સને હાંકી કાઢવા માટે આ ઓફર રજૂ કરી છે. આ ઓફર હેઠળ આ વર્ષના અંત સુધીમાં સ્વેચ્છાએ અમેરિકા છોડવા માટે સંમત થનારા ગેરકાયદેસર ઇમિગ્રન્ટ્સને 3,000 ડોલર (અંદાજિત 2.7 લાખ રૂપિયા) આપવામાં આવશે. ટ્રમ્પ વહીવટીતંત્ર તેમની મુસાફરીનો તમામ ખર્ચ પણ ઉઠાવશે.

Comments

Popular posts from this blog

મોરબી બ્રિજ ઘટના: મૃત્યુઆંક 140ને પાર, બચાવ કામગીરી હજુ પણ ચાલુ

એલોન મસ્ક બન્યા ટ્વીટરના માલિક: CEO પરાગ અગ્રવાલની હકાલપટ્ટી

LIC Listing - તમામ રોકાણકારોને નુકશાન