યુક્રેનના ઉર્જા ઇન્ફ્રાસ્ટ્રકચર પર રશિયાનો વધુ એક ભીષણ હુમલો, 450થી વધુ ડ્રોન અને 30 મિસાઈલો ઝીંકી

પ્રતિકાત્મક તસવીર

Russia Attack On Ukraine : યુક્રેનના ઉર્જા ઇન્ફ્રાસ્ટ્રકચર પર રશિયાનો વધુ એક ભીષણ હુમલો થયો છે. આ મામલે યુક્રેનના રાષ્ટ્રપ્રમુખ વ્લાદિમીર ઝેલેન્સકીએ જણાવ્યું હતું કે, રશિયાએ 450થી વધુ ડ્રોન અને 30 મિસાઇલોથી યુક્રેનના ઉર્જા ઇન્ફ્રાસ્ટ્રકચર પર હુમલો કર્યો છે, જેના કારણે ઘણા વિસ્તારોમાં વીજળી અને પાણી પુરવઠો ખોરવાઈ ગયો છે.

Comments

Popular posts from this blog

મોરબી બ્રિજ ઘટના: મૃત્યુઆંક 140ને પાર, બચાવ કામગીરી હજુ પણ ચાલુ

એલોન મસ્ક બન્યા ટ્વીટરના માલિક: CEO પરાગ અગ્રવાલની હકાલપટ્ટી

LIC Listing - તમામ રોકાણકારોને નુકશાન