'નામ બડે ઔર દર્શન છોટે', બુલ રન વચ્ચે સ્ટોક માર્કેટનું નબળું પ્રદર્શન, સેન્સેક્સ 1 વર્ષમાં ફક્ત 8.34% વધ્યો


Stock Market News : ગત અઠવાડિયે સેન્સેક્સ અને નિફ્ટી લાઈફટાઈમ હાઈ પર પહોચ્યા હતા. પરંતુ, આંકડાઓ અને રિટર્નમાં ભારે વિરોધભાસ જોવા મળી રહ્યો છે. લાઈફટાઈમ હાઈનો આંક જોઈને ઘણા કહી રહ્યાં હતાં કે, ભારત વિશ્વના સૌથી સારા ઈક્વિટી બજારોમાંનું એક છે. પરંતુ, આંકડાનો ઊંડાણપૂર્વક અભ્યાસ કર્યા બાદ સામે આવે છે કે, ભારત છેલ્લા એક વર્ષમાં સૌથી ખરાબ ઈક્વિટી બજારોમાંનું એક છે. મજબૂત મેક્રોઈકોનોમિક સંકેતો વચ્ચે પણ એક વર્ષમાં સેન્સેક્સમાં સાધારણ 8.34 ટકા જેટલો જ વધારો થયો છે.

Comments

Popular posts from this blog

મોરબી બ્રિજ ઘટના: મૃત્યુઆંક 140ને પાર, બચાવ કામગીરી હજુ પણ ચાલુ

એલોન મસ્ક બન્યા ટ્વીટરના માલિક: CEO પરાગ અગ્રવાલની હકાલપટ્ટી

LIC Listing - તમામ રોકાણકારોને નુકશાન