BIG BREAKING | બાંગ્લાદેશના પૂર્વ PM ખાલિદા જિયાનું નિધન, 80 વર્ષની વયે લીધા અંતિમ શ્વાસ


Former Bangladesh PM Khaleda Zia Passes Away :  બાંગ્લાદેશના પૂર્વ વડાપ્રધાન ખાલિદા જિયાનું આજે 80 વર્ષની વયે નિધન થયું છે. તેઓ ઘણા સમયથી બીમાર હતા અને હોસ્પિટલમાં સારવાર હેઠળ હતા. હાલમાં જ તેમના પુત્ર વર્ષો બાદ બાંગ્લાદેશ પરત ફર્યા હતા. 



Comments

Popular posts from this blog

મોરબી બ્રિજ ઘટના: મૃત્યુઆંક 140ને પાર, બચાવ કામગીરી હજુ પણ ચાલુ

એલોન મસ્ક બન્યા ટ્વીટરના માલિક: CEO પરાગ અગ્રવાલની હકાલપટ્ટી

LIC Listing - તમામ રોકાણકારોને નુકશાન