રશિયા અંગે NATOના ભડકાઉ નિવેદનથી ભડક્યા પુતિન, કહ્યું- ‘અમારાથી કોઈ ખતરો નહીં’, યુક્રેનને પણ આપી ધમકી


Russia’s Stark Warning to NATO and Ukraine : રશિયા-યુક્રેન વચ્ચે છેલ્લા ચાર વર્ષથી ચાલી રહેલા સંઘર્ષે વચ્ચે ભયાનક સ્થિતિ ઉભી થઈ છે. NATOના મહાસચિવ માર્ક રુટ્ટેએ તાજેતરમાં આપેલા એક નિવેદન બાદ રશિયાના રાષ્ટ્રપ્રમુખ વ્લાદિમીર પુતિન લાલઘૂમ થયા છે અને તેમણે પશ્ચિમી દેશોને કડક શબ્દોમાં ચેતવણી આપી છે. રુટ્ટેએ યુરોપિયન દેશોને બીજા વિશ્વ યુદ્ધ જેવા મોટા યુદ્ધ માટે તૈયાર રહેવાની સલાહ આપતા જ રશિયા અને પશ્ચિમી દેશો વચ્ચે તણાવ વધ્યો છે.

પશ્ચિમ દેશોના નેતાઓ રશિયા વિરુદ્ધ જુઠાણું ફેલાવી રહ્યા છે : પુતિન

નાટો ચીફના નિવેદન પર પ્રતિક્રિયા આપતા રાષ્ટ્રપ્રમુખ પુતિને (Russia President Vladimir Putin) પશ્ચિમી નેતાઓ પર આકરા પ્રહારો કર્યા છે.

Comments

Popular posts from this blog

મોરબી બ્રિજ ઘટના: મૃત્યુઆંક 140ને પાર, બચાવ કામગીરી હજુ પણ ચાલુ

એલોન મસ્ક બન્યા ટ્વીટરના માલિક: CEO પરાગ અગ્રવાલની હકાલપટ્ટી

LIC Listing - તમામ રોકાણકારોને નુકશાન