બાંગ્લાદેશ હિંસા : ‘હાદીના હત્યારાનું નામ આપો નહીં તો...’ યુનુસ સરકારને 24 કલાકનું અલ્ટીમેટમ


Inquilab Manch Ultimatum To Bangladesh Government : બાંગ્લાદેશમાં હિંસાનો માહોલ છે. આ દરમિયાન ઇન્કલાબ મંચના પ્રવક્તા અને બાંગ્લાદેશના રાજકીય દ્રશ્યને હચમચાવી નાખનારા વિદ્યાર્થી નેતા શરીફ ઉસ્માન હાદીને શનિવારે (20 ડિસેમ્બર) અંતિમ વિદાય આપવામાં આવી હતી. તેમને ઢાકા યુનિવર્સિટી કેમ્પસમાં રાષ્ટ્રીય કવિ કાઝી નઝરુલ ઇસ્લામની કબર પાસે દફનાવવામાં આવ્યો છે. જેમાં અંતિમ સંસ્કારમાં મોટી ભીડ એકઠી થઈ હતી. તેવામાં હાદીની હત્યા અંગે સરકાર પર પ્રશ્નો અને દબાણ વધ્યું. ઇન્કલાબ મંચ દ્વારા ખુલ્લા મંચ પરથી વચગાળાની સરકારને 24 કલાકનું અલ્ટીમેટમ આપીને જણાવ્યું છે કે, ‘હાદીના હત્યારાનું નામ આપો નહીં તો.

Comments

Popular posts from this blog

LIC Listing - તમામ રોકાણકારોને નુકશાન

જગખ્યાત જગદીપ .

નવતર કોરોના વાઇરસ જગતભરમાં ચિંતાનો વિષય બન્યો