જર્મનીની મિશેલા બેન્થોસ સ્પેસમાં જનારી પ્રથમ દિવ્યાંગ મહિલા બની, બ્લુ ઓરિજિનના સ્પેસશિપમાં પ્રવાસ કર્યો


Germany's Michaela Benthos becomes first disabled woman to go into space : જર્મનીની પક્ષાઘાતનો ભોગ બનેલી એન્જિનિયર મિશેલા બેન્થોસ અવકાશમાં જનારી પ્રથમ દિવ્યાંગ બની છે.  જેફ બેઝોસની કંપની બ્લુ ઓરિજિનના વેસ્ટ ટેક્સાસમાંથી ઉપડેલા સ્પેસશિપમાં પાંચ અવકાશયાત્રીઓમાં મિશેલા બેન્થોસ પણ સામેલ હતી. બેન્થોસે દસ મિનિટની સ્પેસ સ્કિમિંગ ફ્લાઇટમાં થોડા ઘણા એડજસ્ટમેન્ટ કરવા પડયા હોવાનું કંપનીએ જણાવ્યું હતું. 

બેન્થોસની સાથે સ્પેસેક્સના નિવૃત્ત એક્ઝિક્યુટિવ  જર્મનીના જ હાન્સ કોનિંગ્સમેન હતા, જેમણે બ્લુ ઓરિજિનની સાથે મળીને તેમની ટ્રિપને સ્પોન્સર કરી હતી. તેની ટિકિટ પ્રાઇસ જણાવાઈ નથી.

Comments

Popular posts from this blog

LIC Listing - તમામ રોકાણકારોને નુકશાન

જગખ્યાત જગદીપ .

નવતર કોરોના વાઇરસ જગતભરમાં ચિંતાનો વિષય બન્યો