કાકા-ભત્રીજા આવ્યા સાથે! 'શરદ પવારની સાથે મળીને ચૂંટણી લડીશું' અજિત પવારની મોટી જાહેરાત


Ajit Pawar Sharad Pawar Alliance: મહારાષ્ટ્ર નગર નિગમને લઈને અજિત પવારે મોટી જાહેરાત કરી દીધી છે. તેમણે કહ્યું કે, પિંપરી ચિંચવડ નગર નિગમની ચૂંટણીમાં તેમની પાર્ટી શરદ પવારની પાર્ટી સાથે મળીને ચૂંટણી લડશે.

અજિત પવારે કહ્યું કે, 'કોઈ સમસ્યા નથી. સામાન્ય રીતે, પિંપરી ચિંચવાડમાં ઉમેદવારી માટે લડતા સમયે રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી (NCP)- એટલે 'ઘડિયા' અને 'રણશિંગડું' એક સાથે ચૂંટણીનો સામનો કરી રહ્યા છે.'

Comments

Popular posts from this blog

મોરબી બ્રિજ ઘટના: મૃત્યુઆંક 140ને પાર, બચાવ કામગીરી હજુ પણ ચાલુ

એલોન મસ્ક બન્યા ટ્વીટરના માલિક: CEO પરાગ અગ્રવાલની હકાલપટ્ટી

LIC Listing - તમામ રોકાણકારોને નુકશાન