હવે બ્રિટનમાં ગેરકાયદે વસતા ભારતીયોની હાલત કફોડી, ડિપોર્ટ કરવા અટકાયતનો દોર શરૂ


- ઓપરેશન ઇવક્લાઇઝ હેઠળ રાઇડર તરીકે કામ કરતાં 171 ઇમિગ્રન્ટ્સની ધરપકડ 

- બ્રિટનમાં ડિલિવરી રાઇડર્સને અટકાવી તેમના દસ્તાવેજો ચકાસવામાં આવ્યા,ગેરકાયદે રાઇડર્સની તત્કાળ ધરપકડ

UK and Indian news : અમેરિકામાં શાસક ડોનાલ્ડ ટ્રમ્પના વહીવટીતંત્ર દ્વારા ગેરકાયદે વસતાં ભારતીય ઇમિગ્રન્ટ્સની કનડગત સતત વધી રહી છે તેમાં હવે યુકેમાં પણ બ્રિટિશ સરકારે રાઇડર તરીકે ગેરકાયદે કામ કરતાં એશિયન ઇમિગ્રન્ટ્સ સામે ઓપરેશન ઇકવલાઇઝ ચલાવી 171 ડિલિવરી રાઇડર્સની અટક કરી તેમની ડિપોર્ટેશનની કામગીરી હાથ ધરી હોવાનું જાણવા મળ્યું છે.

જેમની ધરપકડ કરવામાં આવી છે તેમાં બાંગ્લાદેશીઓ અને ચીની ઉપરાંત ભારતીયોનો પણ સમાવેશ થાય છે. ઓપરેશન ઇકવલાઇઝ હેઠળ રાઇડર્સને અટકાવી તેમના ડોક્યુમેન્ટ્સ ચેક કરવામાં આવે છે.

Comments

Popular posts from this blog

મોરબી બ્રિજ ઘટના: મૃત્યુઆંક 140ને પાર, બચાવ કામગીરી હજુ પણ ચાલુ

એલોન મસ્ક બન્યા ટ્વીટરના માલિક: CEO પરાગ અગ્રવાલની હકાલપટ્ટી

LIC Listing - તમામ રોકાણકારોને નુકશાન