રોહિત જ નહીં વિરાટ કોહલી પણ રમશે રણજી ટ્રોફી, 13 વર્ષ બાદ વાપસીની તૈયારી
Virat Kohli in Ranji Trophy : ચેમ્પિયન્સ ટ્રોફી પહેલા ભારતીય ટીમના પૂર્વ કેપ્ટન વિરાટ કોહલીને લઇને મોટા સમાચાર સામે આવ્યા છે. કોહલી ટૂંક સમયમાં રણજી ટ્રોફીમાં દિલ્હીની ટીમમાંથી રમતો દેખાઇ શકે છે. મીડિયા અહેવાલ મુજબ, રણજી ટ્રોફીમાં દિલ્હીની ટીમ 30 જાન્યુારીએ રેલવેની ટીમ સામે મેચ રમશે અને આ મેચમાં કોહલી દિલ્હી તરફથી રમી શકે છે.
13 વર્ષ બાદ રણજીમાં કરશે વાપસી
ભારતીય ક્રિકેટ કંન્ટ્રોલ બોર્ડ (BCCI) એ કડક વલણ અપનાવતા ટીમ ઇન્ડિયાના સિનિયર ખેલાડીઓ ડોમેસ્ટિક ક્રિકેટમાં વાપસી કરી રહ્યા છે.
Comments
Post a Comment