ભારત સાથે પંગો, ખાલિસ્તાની પ્રોપગેન્ડા, ટ્રમ્પ-મસ્કનો ઝટકો... કેનેડાના PM ટ્રુડોની ગેમ આવી રીતે થઈ ફિનિશ


Canada PM Justin Trudeau Resignation Reason : ખાલિસ્તાની પ્રોપગેન્ડા અને ભારત વિરોધી એજન્ડાના દમ પર પોતાની રાજકીય કારકિર્દી ચમકાવનાર કેનેડાના વડાપ્રધાન જસ્ટિન ટ્રુડોના દિવસો પુરા થઈ ગયા છે. ટ્રુડોની લોકપ્રિયાતા ઘટતા અને તેમની જ પાર્ટીમાં આંતરિક અસંતોષ જેવા અનેક કારણોના લીધે તેમણે રાજીનામું આપવું પડ્યું છે. આમ તો ટ્રુડોનો ખરો રાજકીય ખેલ 2013માં શરૂ થયો અને તેઓ હરણફાળ ગતિએ આકાશે આંબ્યા, પરંતુ વર્ષ 2025 આવતાની સાથે જ તેઓ પાંચ બાબતોના કારણે જમીન પર પછડાયા અને છેવટે રાજીનામું આપી દેવું પડ્યું.

ટ્રુડોએ લિબરલ પાર્ટીને સંકટમાંથી ઉગારી

વાસ્તવમાં એક સમય એ હતો કે, લિબરલ પાર્ટી ભારે સંકટમાં હતી અને પાર્ટી હાઉસ ઑફ કોમન્સમાં પ્રથમવાર ત્રીજા સ્થાને ધકેલાઈ ગઈ હતી.

Comments

Popular posts from this blog

આસામનાં CMની મહત્વની ઘોષણા, બે થી વધુ બાળકો થયા તો સરકારી યોજનાનો લાભ નહીં મળે

આઇન્સ્ટાઇનઃ દાર્શનિક વિજ્ઞાાની

નવતર કોરોના વાઇરસ જગતભરમાં ચિંતાનો વિષય બન્યો