'ટ્રમ્પનું વર્તન અયોગ્ય..' અમેરિકાની સામે પડ્યો નાનકડો દેશ, ગેરકાયદે પ્રવાસીના 2 વિમાન પાછા મોકલ્યા
Donald Trump Emergency Tarrif on Colombia | ડોનાલ્ડ ટ્રમ્પે અમેરિકાના પ્રમુખ તરીકે શપથ લીધા ત્યારથી જ એક પછી એક ચોંકાવનારા ઝડપી પગલાં ભરી રહ્યા છે. આ વખતે ટ્રમ્પના નિશાને કોલંબિયા હતું. ટ્રમ્પે કોલંબિયા પર ટેરિફ અને મુસાફરી પ્રતિબંધ લાગુ કરી દીધો છે પરંતુ આ પગલું કેમ લેવાયું? ચાલો જાણીએ
ટ્રમ્પ સરકાર શું કહે છે?
ટ્રમ્પનું કહેવું છે કે કોલંબિયાએ ગેરકાયદેસર ઇમિગ્રન્ટ્સથી ખીચોખીચ બે અમેરિકન આર્મીના વિમાનને લેન્ડ કરવાનો ઈનકાર કરતાં પરત મોકલી દીધા. જેના બાદ ટ્રમ્પ સરકારે કોલંબિયા સામે ટેરિફ અને વિઝા પ્રતિબંધો લાદીને કાર્યવાહી કરી છે.
Comments
Post a Comment