ગુજરાતમાં HMPVનો વધુ એક કેસ, અમદાવાદમાં 80 વર્ષના વૃદ્ધનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો, દર્દી સારવાર હેઠળ


HMPV Virus In Gujarat : દુનિયાભરને હચમચાવી ચૂકેલા કોરોના વાઈરસની મહામારી બાદ હવે હ્યુમન મેટાન્યૂમો વાઈરસે (HMPV) ચીન બાદ ભારતમાં એન્ટ્રી કરી. આ વાઈરસના અમુક કેસો ભારત સહિત ગુજરાતમાં નોંધાયા છે, ત્યારે રાજ્યમાં HMPVનો પ્રથમ કેસ અમદાવાદ અને હિંમતનગરના પ્રાંતિજમાં બીજો કેસ નોંધાયો હતો. જ્યારે રાજ્યમાં HMPVનો વધુ એક કેસ અમદાવાદના વસ્ત્રાપુરમાં સામે આવ્યો છે. 

અમદાવાદમાં HMVPનો વધુ એક કેસ નોંધાયો

ચીનના ખતરનાક વાઇરસ HMVPનો ગુજરાતમાં પ્રથમ કેસ અમદાવાદમાં ખાનગી હૉસ્પિટલમાં નોંધાયો હતો.

Comments

Popular posts from this blog

આસામનાં CMની મહત્વની ઘોષણા, બે થી વધુ બાળકો થયા તો સરકારી યોજનાનો લાભ નહીં મળે

આઇન્સ્ટાઇનઃ દાર્શનિક વિજ્ઞાાની

નવતર કોરોના વાઇરસ જગતભરમાં ચિંતાનો વિષય બન્યો